લીંબુ પાણી શરીરને અનેક ફાયદા આપે છે લીંબુ પાણીમાં ભરપૂર માત્રામાં વિટામિન C હોય છે દરરોજ લીંબુ પાણીના સેવનથી ઘણા લાભ મળશે લીંબુ પાણી પીવાથી આંતરડામાં હાજર સ્વસ્થ બેક્ટેરિયા વધે છે જેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે ભોજન પહેલાં લીંબુ પાણી પીવું ફાયદાકારક લીંબુ પાણી વજન ઘટાડવામાં મદદરુપ લીંબુ પાણી ભૂખને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે લીંબુ પાણી મેટાબોલિઝમ વધારે છે લીંબુ પાણી શરીરમાં એસિડિટીને સંતુલિત કરે છે