હેલી શાહ ટીવીની ફેમસ હિરોઈન છે હેલી શાહ પોતાના લૂકને લઈ ચર્ચામાં રહેતી હોય છે હેલી શાહ અવારનવાર ગ્લેમરસ ફોટો શેર કરે છે હેલી શાહ દરેક આઉટફિટ્સમાં સુંદર લાગે છે હવે હેલી શાહે વ્હાઈટ ડ્રેસમાં ફોટો શેર કર્યા છે વ્હાઈટ ઓફ શોલ્ડર ડ્રેસમાં હેલીનો બોલ્ડ અંદાજ હેલીએ ગ્લેમરસ પોઝ આપતા ફોટો શેર કર્યા હેલી શાહ કાન્સ 2022માં ગઈ હતી હેલી શાહે રેડ કાર્પેટ પર રેમ્પ વોક કર્યું હતું. હેલીના ફોટો વાયરલ થઈ રહ્યા છે