વાણી કપૂરે પોતાના બોલ્ડ ફોટો શેર કર્યા આ ફોટોમાં વાણી કપૂર ખુબ સુંદર લાગી રહી છે ડિપ નેક ડ્રેસમાં વાણી કપૂરે ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર વાણી કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે વાણીના ફોટો પર લાખો લોક લાઈક્સ આપે છે વાણી કપૂરના ઈંસ્ટાગ્રામ પર લાખો ફોલોવર્સ છે. પિંક ડ્રેસમાં વાણીનો ગ્લેમરસ લુક વાણી દરેક કપડાંમાં સુંદર લાગે છે વાણીના ફોટો વાયરલ થતા હોય છે વાણીએ પોતાની પાલતુ બિલાડી સાથે ફોટો શેર કર્યો