હિજાબનો અર્થ પડદો થાય છે આ છે સિંપલ ટ્રેડિશનલ હિજાબ આ છે પાઘડી સ્ટાઇલ હિજાબ આને કહેવાય છે લેયર્ડ હિજાબ અરબી સ્ટાઇલ , કેઝ્યુઅલ લુક માટે બેસ્ટ બ્રાઇડ માટે આ આકર્ષક બ્રાઇડલ હિજાબ બેસ્ટ છે સ્ટાઇલ માટે ફેમસ છે, આ તુર્કી સ્ટાઇલ હિજાબ આ રીતનો ક્રાઉન હિજાબ વધુ આકર્ષક છે કેપ સ્ટાઇલ માટે કબાયા હિજાબ બેસ્ટ છે મલ્ટી કલર શિફોન કપડામાં પેલંગી હિજાબ