બ્લેક લૂકમાં હિના ખાનનો કાતિલ અંદાજ વાયરલ ખૂબ જ હોટ લાગી એક્ટ્રેસ હિના ખાન હાલમાં આઈકોનિક ગોલ્ડ એવોર્ડ 2023માં પહોંચી હતી એક્ટ્રેસનો બ્લેક લૂક વાયરલ થયો છે હિના ખાને કેમેરા સામે હોટ પોઝ આપ્યા બ્લેક આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી એક્ટ્રેસ ચાહકો પણ તસવીરોને લાઈક કરી રહ્યા છે હિના ખાનનો આ લૂક વાયરલ થયો છે હિના ખાન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે