કબજિયાતની સમસ્યા દૂર કરવાના ઉપાય કબજિયાતની સમસ્યામાં પાલકનું સેવન કરો પોપૈયો ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે જમરૂખ ખાવાથી કબજિયાતથી રાહત મળે છે ઓલિવ ઓઇલને દૂધમાં ભેળવી પીવાથી કબજિયાત દૂર થાય છે હૂંફાળા પાણી સાથે ત્રિફળાનું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે દૂધ સાથે ખારેક ખાવાથી કબજિયાત દૂર થાય છે નિયમિત કાજુ ખાવાથી કબજિયાત થતી નથી ખોરાકમાં કાળું મીઠું લેવાથી કબજિયાત થતી નથી લીંબુનું સેવન કરવાથી કબજિયાત અને ગેસની સમસ્યામાં રાહત મળે છે