હિના ખાનનું નામ આજે ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર દરરોજ હેડલાઇન્સમાં રહે છે હિના જાણે છે કે તેની રસપ્રદ પોસ્ટ દ્વારા ચાહકોનું દિલ કેવી રીતે જીતવું 'બિગ બોસ' કર્યા પછી હિના ખાનની કારકિર્દીનો ગ્રાફ જે ઝડપે વધ્યો છે સોશિયલ મીડિયા પર પણ તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે હિના ખાનની દરેક સ્ટાઇલથી ચાહકો આકર્ષાય છે આ દરમિયાન હિના ખાનનું એક લેટેસ્ટ ફોટોશૂટ ચર્ચામાં આવ્યું છે આ તસવીરોમાં હિના ફ્લાવર પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે ફેન્સને અભિનેત્રીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે (All Photo Instagram)