હિના ખાને વ્હાઈટ આઉટફીટ્સમાં ફોટોશૂટ કરાવ્યું ટ્રાન્સપરન્ટ જેકેટ પહેરીને હિના ખાને આપ્યા કાતિલ પોઝ હિનાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હિનાના ગ્લેમરસ અંદાજ પર ફેન્સ થયા ફિદા હિનાએ આ ફોટોમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું હિના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે હિના ટીવીની જાણીતી અભિનેત્રી હિના ખાનને લાખો લોકો ફોલો કરે છે હિનાના દરેક ફોટોને મળે છે ભરપૂર લાઈક્સ હિના તેના ફોટોને લઈ લાઈમલાઈટમાં રહે છે.