ઉર્વશી બોલિવૂડ સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાની એક છે ઉર્વશી પોતાની અનોખી ફેશનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે ઉર્વશીએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે વ્હાઈટ બ્લેઝરમાં બોસ લાગી રહી છે ઉર્વશી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી ઉર્વશી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ઉર્વશીના ઈન્સ્ટા પર 52 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે અભિનેત્રી દરેક લુકમાં સુંદર લાગે છે પ્રાઈવેટ જેટમાં ઠાઠથી પોઝ આપી રહી છે ઉર્વશી ઉર્વશી પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે (All Photos-Instagram)