હિના ખાન ટીવીની જાણીતી એક્ટ્રેસ છે હિનાએ પોતાની મહેનતથી ઇન્ડસ્ટ્રીઝમાં ઓળખ મેળવી છે હિનાએ સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરિયરની શરૂઆત કરી હિના ખાન દરેક ઘરમાં અક્ષરા તરીકે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. હિના ખાને લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે તસવીરોમાં હિના ખાને સફેદ ચમકદાર ડ્રેસ પહેર્યો છે. હિના ખાન સ્ટાઇલિશ ક્વિન તરીકે ઓળખાય છે. હિના ખાનનો આ લૂક લોકોને પસંદ આવ્યો છે All Photo Credit: Instagram