અનુષ્કા ઘણી ગ્લેમરસ લાગે છે કેઝ્યુઅલ લુકમાં પણ અનુષ્કા છવાઈ ગઈ 19 વર્ષની ઉમરે બહુ મોટું નામ કમાઈ ચૂકી છે અનુષ્કા આટલી નાની ઉંમરે તેના 38 મિલિયન ફોલોઅર્સ છે અનુષ્કા સેનની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે લેટેસ્ટ લુકમાંઅનુષ્કાએ કેઝ્યુઅલ લુક કેરી કર્યો છે તેમણે બ્લેક ક્રોપ ટોપ અને ટ્રાઉઝર કેરી કર્યું છે મિનિમલ મેકઅપમાં કમાલ લાગી રહી છે અનુષ્કા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી અનુષ્કા દરેક આફટફીટમાં સુંદર લાગે છે અનુષ્કા (All Photos-Instagram)