અભિનેત્રી હિના ખાને ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે.



તેણે ઘણી વખત પોતાના અભિનયથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.



હિના ખાન પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



તે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે



હિના ખાનની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે



હિના ખાને ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.



હિના ખાને ડીપ નેક બોડીકોન ડ્રેસ પહેર્યો છે



હિના ખાને અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપીને ચાહકોને દિવાના બનાવી દીધા છે



હિના ખાનના ખુલ્લા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા



હિના ખાનની તસવીરોને ફેન્સ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે