સોનિયા બાલાની આ દિવસોમાં ફિલ્મ ધ કેરલા સ્ટોરીને કારણે ચર્ચામાં છે. સોનિયા બાલાનીએ ફિલ્મ તુમ બિન 2 થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સોનિયા બાલાનીનો જન્મ અને ઉછેર આગ્રા, યુપીમાં થયો હતો સોનિયા બાલાનીએ પોતાનું સ્કૂલિંગ આગ્રાથી કર્યું છે તે ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ શિફ્ટ થઈ તેણે મુંબઈની મીઠીબાઈ કોલેજમાં માસ કોમ્યુનિકેશન કર્યું. ઉચ્ચ શિક્ષણમાં તેણે માસ કોમ્યુનિકેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હોય તેણે કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ મોડલિંગ શરૂ કર્યું હતું. અભિનેત્રીએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત સિરિયલ સુવેરીન ગુગ્ગલથી કરી હતી. આ પછી તેણે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.