હિના ખાન ઈન્સ્ટા પર હોટ ફોટો શેર કરી ચાહકોને ઘાયલ કરતી રહે છે.

તાજેતરમાં હિનાએ કેઝ્યુઅલ આઉટફિટમાં ફોટા ક્લિક કર્યા છે.

જેમાં અભિનેત્રીએ ડિઝાઈનર જેકેટ પહેર્યું છે અને અદભૂત પોઝ આપે છે.

હિના હંમેશા પોતાની બોલ્ડનેસથી ફેન્સને ચોંકાવી દે છે.

આ તસવીરોમાં તેણે ફ્રન્ટ કટ જેકેટ પહેર્યું છે.

આ જેકેટની ખાસ વાત એ છે કે તેની બંને બાજુ સ્ત્રીનો ચહેરો છે.

અભિનેત્રીએ જેકેટ પહેરી ખૂબ જ કિલર સ્ટાઈલમાં પોઝ આપ્યા છે.

હિનાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતા જ વાયરલ થઈ છે.

હિના ખાન સોશિયલ મીડિયાનો લોકપ્રિય ચહેરો છે.