હિના રબ્બાનીએ રાજ્યમંત્રી તરીકે લીધા શપથ શપથ લીધા બાદ લાઇમ લાઇટમાં ફરી આવી હિના હિના પાકિસ્તાનની પોલિટિક્સનો પોપ્યુલર ફેસ છે. પાકિસ્તાન જ નહીં દુનિયામાં તેની અલગ ઓળખ છે. હિના રબ્બાની 2011થી 2013 સુધી વિદેશ મંત્રી રહી જ્યારે તે વિદેશ મંત્રી હતી તો ભારતના પ્રવાસે આવી હતી. તે સમયે હિનાના લૂક્સને લઇને ખૂબ જ ચર્ચાં થઇ હતી. હિના રબ્બાની ખારને સ્ટાઈલ આઈકોન માનવામાં આવે છે હીના સ્ટનિંગ લુક્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.