Holi પર 10 મિનિટમાં આ રીતે તૈયાર કરો ભાંગ ની ઠંડાઈ



ભાંગ થંડાઈને દેશી કોકટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.



કારણ કે ભાંગની સાથે તેમાં ઘણા ભારતીય મસાલા ઉમેરવામાં આવે છે.



તેને બનાવવામાં માત્ર 10 મિનિટનો સમય લાગે છે.



તેમાં દૂધ, ખાંડ, બદામ, ખસખસ, એલચી અને કેસર નાખવામાં આવે છે.



તમે આ બધી વસ્તુઓને મિક્સ કરી લો.



પછી તેને 1 કલાક દૂધમાં પલાળવા દો.



1 કલાક પછી તેને મિક્સરમાં પીસીને ફ્રીજમાં રાખો.



પછી તેને ફ્રિજમાંથી કાઢીને ઠંડું સર્વ કરો.