આ લુક જોઈને તમે નોરા ફતેહીની સાદગીના પ્રેમમાં પડી જશો પોતાની તસવીરથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે તેનો દરેક નવો લુક તેના ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે. નોરાની ફેશન સેન્સ બેસ્ટ છે નોરાએ આ લુકમાં તમામ લાઈમલાઈટ પોતાની તરફ ખેંચી નોરાનો આ લુક ખૂબ જ સિમ્પલ અને આકર્ષક છે નોરાનો ગ્લેમરસ લુક દિલબર ગર્લનો આ લુક સૌથી અલગ છે આ ફોટો જોઈને તમારા હોશ ઉડી જશે નોરા ફતેહીનો અદભૂત લુક