મોંના અલ્સરની સમસ્યાના ઘરેલુ ઉપાય બરફના ક્યૂબથી શેક કરવાથી થશે ફાયદો દેશી ઘી લગાવવાથી પણ મોંના ચાંદા મટી જશે નાગરવેલનું પાન ખાવાથી પણ ચાંદા મટે છે. આપ લસણનું પણ સેવન કરી શકો છો દહીંના સેવનથી પણ આ સમસ્યામાં રાહત મળે છે. ફુદીનો ખાવાથી પણ ચાંદા મટી જાય છે. અખરોટના તેલથી પણ મોંના ચાંદા દૂર થાય છે. ચાંદા પર ઓલિવ ઓઇલ લગાવવાથી રાહત મળશે આ સમસ્યામાં એલોવેરા જેલ પણ કારગર છે.