બોડીકોન ડ્રેસમાં કાતિલ લાગે છે હની રોઝ



હની રોઝ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



હની સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ સેલિબ્રિટીમાંથી એક છે



હની રોઝ પણ લેટેસ્ટ ટ્રેન્ડિંગ સ્ટાર છે



એક્ટ્રેસ દરરોજ નવા લૂકમાં જોવા મળે છે



હની રોઝ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે



2005 પછી અભિનેત્રીએ મલયાલમ ફિલ્મો કરી



અભિનેત્રીએ વિવિધ ભાષાઓમાં 20 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે



ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે



(તમામ તસવીરો હની ઈન્સ્ટાગ્રામ )