મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો અલગ-અલગ અંદાજમાં આપ્યા પોઝ સિલ્વર કલરના આઉટફિટમાં જોવા મળી એક્ટ્રેસ મલાઈકાની તસવીરો ફેન્સને પસંદ આવી રહી છે મલાઈકાએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા