પંચાગ અનુસાર આજે 29 ડિસેમ્બર 2021 બુધવારે પોષ માસની કૃષ્ણ પક્ષની દસમી તિથિ છે. આજે દસમીએ સ્વાતિ નક્ષત્ર છે. આજનો દિવસ ગણેશજીને સમર્પિત છે. આ રાશિઓ પર વરસશે શ્રીગણેશની કૃપા.



મેષ
આજના દિવસ વિચાર અને વાણી પર નિયંત્રણ રાખવો.


વૃષભ
જો આપ ઓનલાઇન વ્યાપાર કરતા હો તો નવી યોજના બનાવવી જરૂરી.


મિથુન
ઉતાવળમાં કોઇ નિર્ણય ન કરવો.


કર્ક
સંતાન આજે આપની અપેક્ષા પર ખરા ઉતરશે.


સિંહ
આજે શુભ સમાચાર મળી શકે છે.


કન્યા
ઘરેલુ વાદ વિવાદના કારણે માનસિક તણાવ વધશે.


તુલા
સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. તબિયત બગડી શકે છે.


વૃશ્ચિક
સાયટિકાનો દુખાવો આપને પરેશાન કરી શકે છે.


ધનુ
સ્વાસ્થ્ય માટે સાનુકૂળ દિવસ છે.


મકર
આજે ઘરમાં વાદ વિવાદ સર્જાઇ શકે છે.


કુંભ
પરિવારમાં કોઇ નારાજ હશે તો તેને પ્રસન્ન કરવામાં સફળ થશો.


મીન
આળસના કારણે કામમાં વિઘ્ન આવી શકે છે.