કપિલ દેવે 50મી ટેસ્ટમાં 200મી વિકેટ લીધી હતી.

જવાગલ શ્રીનાથે 54મી ટેસ્ટમાં 200મી વિકેટ લીધી હતી.

શમીએ 55મી ટેસ્ટમાં 200મી વિકેટ લીધી.

ઈશાંત શર્માએ 63મી ટેસ્ટમાં 200મી વિકેટ લીધી હતી.

ઝહીર ખાને 63મી ટેસ્ટમાં 200મી વિકેટ લીધી હતી.