હેલાથી ખુબ ફિટ અને ગ્લેમરસ થઇ ગઇ છે ‘કૉમેડી સર્કસ’ની 'ગંગૂબાઇ' સલોનીનો હૉટ અવતાર, બિકીની તસવીરો જોઇને ફાટી જશે આંખો...... સલોનીએ કૉમેડી શૉ નહીં પરંતુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે હવે તે ગોલૂ-મોલૂ નહીં પરંતુ ખુબ વધુ સુંદર અને ફિટ થઇ ગઇ છે સલોનીએ ત્રણ વર્ષોમાં 22 કિલો વજન ઓછુ કર્યુ છે હૉટ ફિગર વાળી તસવીરો આનો સબૂત છે 20 વર્ષની સલોનીની આ તસવીરો ઇન્ટરનેટનો પારો હાઇ કરી રહી છે