મીશા ઐય્યર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે મીશા ઐય્યર બિગ બોસમાં જોવા મળી ચૂકી છે હાલમાં જ તેણે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. મીશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મિશા બિકીની સ્ટાઈલ ટોપ સાથે સાઇડ કટ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે દરેક તસવીરમાં મીશા કેમેરા સામે બોલ્ડ પોઝ આપી રહી છે. તેના કિલર એક્સપ્રેશન્સ આ તસવીરોની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યા છે. આ આઉટફિટમાં તેણે દરેક તસવીરમાં એકથી વધુ પોઝ આપ્યા છે. મીશા આ દિવસોમાં એક્ટિંગથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. All Photo Credit: Instagram