શ્વેતા તિવારીની લાડલીને લેંઘામાં જોઇને ભૂલી જશો તેનો વેસ્ટર્ન લૂક ટ્રેડિશનલ ડ્રેસમાં રાજકુમારી લાગી પલક તિવારી શ્વેતા તિવારીની લાડલી પલક તિવારી બી-ટાઉનની ક્વિન બનવા માટે તૈયાર છે હાલમાં પોતાના ગ્લેમરસ લૂક્સ માટે સોશ્યલ મીડિયા પર ટૉક ઓફ ધ ટાઉન બની રહે છે પલક તિવારી ટ્રેડિશનલ આઉટફિટમાં તસવીરો શેર કરી છે હંમેશા વેસ્ટર્ન લૂકમાં દેખાતી પલકનો ટ્રેડિશનલ ખુબ હૉટ લાગી રહ્યો છે તાજેતરમાં જ પલક તિવારીએ ચણીયા-ચોળી પહેરીને ફોટોશૂટ કરાવ્યુ છે પલક તિવારીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે હેવી એમ્બેલિશ્ડ લેંઘામાં પલક તિવારી બહુજ સુંદર લાગી રહી છે