ગુણકારી ઓલિવ ઓઇલના કઇ રીતે ફાયદાકારક

ઓલિવ ઓઇલમાં ફેટી એસિડ હોય છે

જે હ્રદય રોગના ખતરાને ઘટાડે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે તે લાભદાયક છે

શરીરમાં શુગરની માત્રા સંતુલિત રાખે છે

ઓલિવ ઓઇલમાં સંતુલિત માત્રામાં ફેટ છે

ઓલિવ ઓઇલ એન્ટીઓક્સિડન્ટની ભરપૂર છે

તેમાં વિટામિન એ, ડી, ઇ, કેની માત્રા છે

ઓલિવ ઓઇલમાં બી-કેરોટિનની માત્રા વધુ છે.

ઓલિવ ઓઇલ ઇમ્યુનિટી બૂસ્ટર છે

આંતરડાના કેન્સરથી બચાવે છે

સ્કિનના નિખાર માટે પણ ઉપયોગી