હાથોના નખ સામા-સામે ઘસવાથી વાળ સફેદ થતાં અટકવાની સાથે થાય છે આ ફાયદા



નખ સામા-સામે ઘસવાથી તણાવ ઓછો થાય છે



શાંતિનું અનુભવ થાય છે અને સારી ઊંઘ આવે છે



નખ ઘસવાથી સારી રીતે રક્તસંચાર થાય છે



જેના કારણે વાળનો ગ્રોથ વધે છે ખરતા અટકે છે



વાળનું વોલ્યૂમ વધે અને સફેદ થતાં પણ અટકે છે



શરીના ઓર્ગન્સને પણ તેનાથી રાહત મળે છે



નખ રગડવાથી રક્તસંચાર સારી રીતે થાય છે