એઝાઝ પટેલનો જન્મ મુંબઇમાં જ થયો હતો.



એઝાન પટેલનો જન્મ અને ઉછેર મુંબઇની જોગેશ્વરી વિસ્તારમાં છ વર્ષની ઉંમર સુધી થયો હતો.



એજાઝ પટેલે નિલોફર પટેલ સાથે લગ્ન કર્યા છે.



નિલોફર જોબ કરે છે. એઝાઝ એક સંતાનનો પિતા છે.



ન્યૂઝિલેન્ડ તરફથી એઝાઝ પટેલે ટીમ ઇન્ડિયાની તમામ 10 વિકેટો ઝડપી હતી. આ સાથે તેણે નવો ઇતિહાસ રચી દીધો હતો.