મોબાઈલ ચોરાઈ કે ખોવાઈ જાય ત્યારે સિમ કાર્ડ પણ ગુમ થઈ જાય છે

આ સ્થિતિમાં નવા સિમ કાર્ડની જરૂર પડે છે

પહેલા એક સિમ કાર્ડ લેવામાં 2-4 દિવસનો સમય લાગતો હતો

હવે માત્ર આધાર કાર્ડ આપવાથી તમને સિમ કાર્ડ મળી જાય છે

શું તમે જાણો છો કે એક આધાર કાર્ડ પર કેટલા સિમ લઈ શકાય છે

એક આધાર કાર્ડ પર તમે 9 સિમ કાર્ડ ખરીદી શકો છો

ઘણી વખત આપણા પરિચિતો જ ડોક્યુમેંટ્સનો ખોટો ઉપયોગ કરે છે

આ સ્થિતિમાં તમે તમારા આધાર સાથે કેટલા નંબર લિંક છે તે ટ્રેક કરી શકો છો

આ માટે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે

સિમ કાર્ડના થતાં ગેર ઉપયોગ અટકાવવા સરકાર વિવિધ પગલાં લઈ રહી છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે