ફિટ રહેવા માટે વોક કરવું એક સારી એક્સરસાઇઝ છે

પરંતુ વારંવાર આપણે વોકિંગની અવગણના કરીએ છીએ

ફિટ રહેવા માટે લોકો અલગ અલગ રીત અપનાવે છે

પરંતુ જો બીમારીથી દૂર રહેવું હોય તો દિવસમાં આટલું વોક જરૂર કરવું જોઈએ

જે બીમારીથી બચાવવાની સાથે ફિટ પણ રાખશે

દિવસમાં ઓછામાં ઓછું 30 મિનિટ ઝડપી ચાલો

દિવસમાં 5000 થી 10000 પગલા ચાલવાની કોશિશ કરો

વોર્મ અપની સાથે કૂલ ડાઉન હોવું પણ જરૂરી છે

તેથી વોકિંગ કરતા પહેલા શરીરને સ્ટ્રેચ કરો

અને શરીરને ઠંડુ થવા દો