આમળા પોષણથી ભરપૂર હોય છે પરંતુ તેમ છતાં

કેટલાક લોકો મટે નુકસાનકારક સાબિત થાય છે

આગળની સ્લાઈડ્સમાં જાણો કોણે આમળાના સેવનથી બચવું જોઈએ

જે લોકોને આમળાની એલર્જી હોય તેમણે તેનું સેવન ન કરવું જોઈએ

જો લો બ્લડ શુગર હોય તો આમળાથી અંતર જાળવવું જોઈએ

જો તમે ડાયાબિટીઝની દવા લેતા હો તો આમળાનું સેવન ન કરો, તે બ્લડ શુગરને ઘટાડે છે

હાયપરએસિડિટી રહેતી હોય તેમણે પણ આમળાનું સેવન ન કરવું જોઈએ

જે લોકોને કબજીયાતની તકલીફ હોય તેમને પણ આમળાથી અંતર જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે

આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી છે. અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો



તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે