મસલ્સ બનાવવાની આ છે સરળ ટિપ્સ


માંસપેશીના વિકાસ અને મજબૂતી માટે પનીર-ચીજ ખાવ


દહીંના સેવનથી મસલ્સનો ગ્રોથ થાય છે.


શરીરને હંમેશા હાઇડ્રેઇટ રાખો


બીન્સ લીલા શાકભાજીનું કરો સેવન


માંસપેશીના વિકાસ માટે પ્રોટીનયુક્ત આહારનું કરો સેવન


ઇંડાના સેવનથી માંસપેશીનો સારો વિકાસ થાય છે.


નટ્સ માંસપેશીના ગ્રોથને વધારે છે.


કેળાના સેવનથી મસલ્સ ગ્રોથ સારો થાય છે.