પર્પલ ડ્રેસમાં વાણી કપૂરનો હોટ અંદાજ

વાણી કપૂરના આ ફોટો થયા વાયરલ

ડિપ નેક બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ દેખાય છે વાણી

પર્પલ ડ્રેસ વાણી પર સુટ થાય છે

વાણીએ તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું

વાણી કપુર બોલીવુડની ટોપ એક્ટ્રેસ છે

વાણી હવે રણબીર કપૂર સાથે શમશેરા ફિલ્મમાં દેખાશે

વાણી ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે

વાણીના ઈંસ્ટાગ્રામ પર લાખો ફોલોવર્સ છે

વાણીના દરેક ફોટોને લાખો ફેન્સ લાઈક કરે છે