તરબૂચ કેમિકલ્સથી પકાવેલું છે? આ રીતે જાણો

ગરમીમાં બજારમાં તરબૂચની જોવા મળે છે ભરમાળ

શરીરને હાઇડ્રઇટ રાખતું હોવાથી ડિમાન્ડ વધી જાય છે

તરબૂચ કેમિકલ્સથી પણ પકવવામાં આવે છે.

આવા તરબૂચ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.

એ જાણવું જરૂરી છે કે કેમિકલ્સથી નથી પકાવ્યું

કેવી રીતે પારખશો કે કેમિકલ્સથી પકવ્યું છે

તરબૂચ કાપ્યા બાદ તેના બીજને જુઓ

જો બીજમાં દરાદ હોય તો કેમિકલ્સવાળું છે

તરબૂચના રંગથી પણ જાણી શકો છો

કાપેલા તરબૂચને ટીશ્યુ પપેર પર મૂકો

પેપરને રંગ બદલી જાય તો સમજો કેમિકલ્સ છે

કેમિકલ્સથી પાકેલા તરબૂચનો રંગ વધુ લાલ હોય છે