વેઇટ લોસ માટે હંમેશા એક્સરસાઇઝની સલાહ અપાઇ છે જો કે જિમ વિના પણ આપ ઘર બેઠા વેઇટ લોસ કરી શકો છો પાણી વધુ પીવો, જેનાથી ભૂખ ઓછી લાગશે. પાણીમાં ઝીરો કેલેરી હોય છે. એક્સરસાઇઝ વિના પેટ ઓછું કરવા ખાલી પેટે ત્રણ મગ ગરમ પાણી પીવો વેઇટ લોસની પ્રક્રિયા દરમિયાન પૌષ્ટિક નાસ્તો જરૂરી છે દિવસની શરૂઆત પોષ્ટિક નાસ્તાથી અચૂક કરો દિવસમાં ચોક્કસ નિશ્ચિત સમય પર જ ભોજન કરો ખાંડ અને નમકનું સેવન નિયંત્રિત પ્રમાણ જ કરો વધુ નમક, ખાંડ અને ઓઇલ વજન વધારવા માટે જવાબદાર છે મેંદાથી બનેલી તમામ ફૂડને સંદતર બંધ કરી દો ડાયટમાં આ પ્રકારના ફેરફાર કરીને આપ વજન ઉતારી શકો છો