IPL અને ગ્લેમર વર્લ્ડનું જોરદાર કનેકરશન છે



મેચમાં બોલિવૂડની હસ્તીઓ અચૂક જોવા મળે છે



મેચમાં કેમેરો કોઇ સુંદર પણ અજાણ્યા ચહેરા પર ચાલી જાય છે



આ અજાણ્યા હસીન ચહેરાને લોકો મિસ્ટ્રી ગર્લ નામ આપે છે



10 એપ્રિલના મેચમાં એક આવો જ હસીન ચહેરો જોવા મળ્યો



KKR Vs Dcના મેચમાં કંઇક આવો જ એક અજાણ્યો ચહેરો દેખાયો



ઋષંભ પંતેથી આંદ્ર રસેલનો કેચ છૂટ્યો તો તેનું એક્પ્રેશન જોવા જેવું હતું



સોશિયલ મીડિયા પર તેમની ક્યૂટનેસની જોરદાર પ્રશંસા થઇ રહી છે



IPLની આ મિસ્ટ્રી ગર્લનું નામ આરતી બેદી છે
તેને ઇન્સ્ટા બાયોમાં એક્ટ્રેસ લખેલું છે


ઇન્સ્ટાની તસવીરો પુરાવા આપે છે કે તે બેહદ ગ્લેમરસ છે