ફિલ્મ લગાન સૌથી પહેલા ઋતિક રોશનને ઓફર થઈ હતી. શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેશ પહેલા ઋતિકને મળી હતી પરંતુ તેણે ફિલ્મ સ્વીકારી નહોતી રંગ બે બસંતીમાં આમિર ખાનનો રોલ પહેલા ઋતિકને મળી હતી ફિલ્મ મૈ હું નામાં શાહરૂખ ખાન પહેલા ઋતિક ફરાહની પહેલી પસંદ હતો બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીમાં પ્રભાસના સ્થાને પહેલા ઋતિકને લેવામાં આવ્યો હતો ફિલ્મ દિલ ચાહતા હૈમાં પહેલા ઋતિક નિર્દેશક ફરહાન અખ્તરની પ્રથમ પસંદગી હતો બોલિવૂડ જ નહીં હોલિવૂડ ફિલ્મોમાં પણ ફગાવી ચુક્યો છે ઋતિક રોશન હોલિવૂડ ફિલ્મ પિંક પેંથર પહેલા ઋતિક રોશનને ઓફર કરવામાં આવી હતી ઋતિકે ફગાવી દીધેલી અનેક ફિલ્મો સુપર ડુપર હિટ સાબિત થઈ છે