લાલ કલરના ડ્રેસમાં ખુબસુરત લાગતી હતી બિપાશા બસુ

બિપાશાના ચહેરાની સ્માઇલ પરથી તે ખૂબ ખુશ હોવાનું લાગી રહ્યું છે

બિપાશા બસુની પ્રેગ્નન્સીએ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા છે

બિપાશાના ગાલ પર પડતાં ડિમ્પલ પર ફેંસ ફિદા છે

મિનિમલ મેકઅપ સાથે બિપાશા નજરે પડી હતી

ડ્રેસની સાથે બિપાશાએ સોનાની મોટી ચેન પહેરી છે

બિપાશાએ ચેનની સાથે યુનિક લોકેટ પહેર્યુ છે

હાલ બિપાશા કોઈ ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરતી નથી

હાલ બિપાશા તેની પ્રેગ્નેંન્સીનો આનંદ લઈ રહી છે

માતા બનવાની ખુશી બિપાશાના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ