ઋત્વિક રોશનની ગર્લફ્રેન્ડ Saba Azadનો સાડી લૂક

સબા આઝાદ બ્લૂ અને ગૉલ્ડન કલરની સાડીમાં કેર વર્તાવી રહી છે

એક્ટ્રેસ સબા આઝાદ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

સબાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

એક્ટ્રેસે બૉલ્ડ સાડી સાથે રિવીલિંગ બ્લાઉઝ કેરી કર્યુ છે

આ લૂક ગ્લૉઇંગ મેકઅપ, ઓપન હેરની સાથે કમ્પલેટ કર્યો છે

તસવીરો પર ઋત્વિકે કૉમેન્ટ કરી, લખ્યું- ‘i see you

એક્ટ્રેસની હૉટનેસ અને ફિટનેસના ફેન્સ કાયલ છે

સબા આઝાદ અને ઋત્વિક રોશનના રિલેશનશીપની ચર્ચા ચારેય બાજુ છે