દીપિકાના આ ફોટો તમે મિસ ના કરતા દીપિકા આ ફોટોમાં ખુબ જ સુંદર લાગે છે. દીપિકા આ ડ્રેસમાં ખુબ જ ગ્લેમરસ દેખાય છે. દીપિકા સૌથી વધારે ફી લેતી હિરોઈન છે. સાડીમાં દીપિકાની સુંદરતા વધુ નિખરે છે. દીપિકા બોલીવુડની સફળ અભિનેત્રી છે. વ્હાઈટ ડ્રેસમાં દીપિકાનો બોલ્ડ અંદાજ દીપિકાએ ઓમ શાંતિ ઓમ ફિલ્મથી ડેબ્યુ કર્યું દીપિકા હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે દીપિકાની સ્માઈલના દિવાના છે તેના ફેન્સ