હુમા કુરેશીએ બોલિવૂડમાં ફેટથી ફિટ થવાની સફર પૂરી કરી

પોતાની જાતને ફીટ રાખવા માટે કડક ડાયટ ફોલો કરે છે

હુમા કુરેશીને યોગ કરવાનો શોખ છે

હુમા દિવસની શરૂઆત કરવા માટે તેની બાલ્કનીમાં યોગ કરવાનું પસંદ કરે છે

હુમા તેના રોજિંદા આહારમાં ઘરે બનાવેલા ખોરાકને પસંદ કરે છે

હુમા કુરેશીએ આ ફોટોમાં સિઝલિંગ અવતાર બતાવ્યો હતો

હુમા કુરેશીએ ગુલાબો બનીને ચાહકોનું દિલ જીત્યું

હુમા કુરેશીએ પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા

આ સાથે લોકો તેના સ્ટાઇલિશ લુકના પણ દીવાના થઈ રહ્યા છે.

હાલમાં તે પોતાના નવા અવતારથી દરેક વ્યક્તિના હોશ ઉડાવી રહી છે