હુમા કુરેશી ફિલ્મોની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

હુમા કુરેશીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો બોલ્ડ અવતાર શેર કર્યો છે.

અભિનેત્રી બીચ પર પોઝ આપતી જોવા મળી રહી છે

ફોટામાં હુમાનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.

તસવીરોમાં તે મલ્ટીકલર આઉટફિટમાં જોવા મળી રહી છે

હુમા કુરેશી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે

હુમા કુરેશીએ થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં અલગ અલગ પોઝ આપ્યા હતા.

હુમા 'ડબલ એક્સએલ' અને 'મોનિકા ઓ માય ડાર્લિંગ'માં જોવા મળશે.

'ડબલ એક્સએલ'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે

All Photo Credit: Instagram