બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીની લેટેસ્ટ તસવીરો બહાર આવી છે

આ તસવીરોમાં હુમા ખૂબ સુંદર લાગી રહી છે

હુમા કુરેશી તેની કિલર સ્ટાઇલ માટે જાણીતી છે.

હુમા કુરેશી લેટેસ્ટ તસવીરોમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

હુમાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.

આ તસવીરોમાં તે ક્રોપ ટોપ અને શર્ટ સાથે લાલ રંગના સ્કર્ટમાં જોવા મળી રહી છે

હુમા કુરેશીની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે

તાજેતરમાં હુમા કુરેશીની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ મહારાણી સીઝન 2 રીલિઝ થઈ છે.

હુમા કુરેશીની આ વેબ સિરીઝ સોની લાઈવ એપ જોઇ શકો છો

All Photo Credit: Instagram