બોલિવૂડ એક્ટ્રેસ Shreya Dhanwantharyએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

શ્રેયા મનોજ બાજપેયીની લોકપ્રિય વેબ સિરીઝ 'ફેમિલી મેન'થી લોકપ્રિય થઇ હતી

શ્રેયા રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં શ્રેયાએ બ્રાલેસ પોઝ આપ્યા છે.

શ્રેયાએ બિકીની બોટમ સાથે ફક્ત ડેનિમ જેકેટ પહેર્યું છે

આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે

ફોટોશૂટ કરતી વખતે શ્રેયાએ કિલર પોઝ આપ્યા હતા.

શ્રેયાએ ઘણી હિન્દી અને તેલુગુ ફિલ્મો-વેબ સિરીઝમાં કામ કર્યું છે.

All Photo Credit: Instagram