પીઠનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે પીઠનો દુખાવો કોઈ ગંભીર રોગથી થતો નથી આ ઘરગથ્થુ ઉપાયોથી પીઠના દુખાવામાં રાહત મળશે ગરમ પાણીનો શેક કરવો નાળિયેર તેલથી મસાજ બેસવાની યોગ્ય મુદ્રા કેલ્શિયમથી ભરપૂર ખોરાક લો લાંબા સમય સુધી બેસો નહીં ડૉક્ટરની સલાહ લો દરરોજ કસરત કરો