10થી વધુ હેલ્થ ઇસ્યૂ માટે તજ કારગર છે કઇ સમસ્યામાં તજનું કેવી રીતે કરશો સેવન તજનું વધુ સેવન કરવાથી નુકસાન થાય છે વધુ તજનું સેવન હાર્ટ બીટ વધારી દે છે. કબજિયાત,કોલેસ્ટ્રોલની સમસ્યામાં કરો સેવન અડધો કપ પાણી ગરમ કરો આ કપમાં 2 ચપટી તજનો પાવડર નાખો આ કપમાં 2 ચપટી તજનો પાવડર નાખો નહિતો તેની આડઅસર થઇ શકે છે દૂધમાં પણ મિક્સ કરી પી શકો છો