ગરમ કપડા પહેરીને ન સૂવો



તેનાથી શરીરને થાય છે નુકસાન



ઉનના કપડા પહેરી રાત્રે ન સૂવો



તેનાથી સ્કિન ડ્રાય થઇ જાય છે



સ્કિનમાં એક્જિમા થઇ જાય છે



મોજા પહેરીને સૂવાની આદત છોડો



થર્મલ ઇન્સુલેશન પરસેવાને નહીં શોષે



તેનાથી બેક્ટરિયા પેદા થતાં વાઢિયા પડે છે



ગરમી લોક થઇ જતાં હાર્ટ માટે નુકસાનકારક



ગભરામણ જેવી સમસ્યા પણ થઇ શકે છે



સ્કિન ડ્રાઇ થઇ જતાં ખંજવાળનીઆવે છે