મેષ ઓફિશિયલ કામકાજમાં કેટલાક બદલાવ આવી શકે છે વૃષભ બિઝનેસ વધારવા માટે આપને વધુ રોકાણ કરવું પડશે. મિથુન કાર્યક્ષેત્રમાં કામને ગંભીરતાથી લેવું કર્ક ઘરમાં સુખ શાંતિ બની રહેશે. સિંહ યાત્રા કરવાનું ટાળવું, નાની મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે. કન્યા જીવનસાથી સાથે વિવાદ થઇ શકે છે. તુલા અધિકારીઓ ષડયંત્રમાં ફસાઈ શકે છે. વૃશ્ચિક ભવિષ્યની કલ્પના કરીને તમારા વર્તમાનને બગાડો નહીં. ધનુ વેપારીઓ માટે આજનો દિવસ મુશ્કેલભર્યો પસાર થાય. મકર તમે સત્તાવાર કાર્ય પૂર્ણ કરી શકશો. કુંભ નવો ધંધો કર્યો છે તેઓ ધોરણ મુજબ સરકારી દસ્તાવેજો પૂરા કરે. મીન યુવાનો અને વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.