ઇલિયાના ડીક્રુઝ એક શાનદાર અભિનેત્રી છે



હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે



આજે ઈલિયાનાનો જન્મદિવસ છે



એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે



ઈલિયાનાનો હોટ બિકિની લૂક ખૂબ જ વાયરલ થાય છે



એક્ટ્રેસે શાનદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા છે



ઇલિયાના ડીક્રુઝ તેના અદ્ભુત ડાન્સ મૂવ્સ માટે જાણીતી છે



એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજ માટે ચર્ચામાં રહે છે



ઈલિયાના તેના ચાહકો માટે શાનદાર તસવીરો શેર કરે છે



બોલ્ડ અને હોટ લૂકથી સતત ચર્ચામાં રહે છે