ફિલ્મ ‘The Kerala Story ' ધૂમ મચાવી રહી છે.

આ ફિલ્મમાં ચાર અભિનેત્રીઓ લીડ રોલમાં છે.

અદા શર્મા સિવાય ફિલ્મમાં સોનિયા બલાનીની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઇ રહી છે.

'ડિટેક્ટીવ દીદી' તરીકે ફેમસ થયેલી અભિનેત્રી સોનિયા બલાનીનો નેગેટિવ રોલમાં છે.

‘The Kerala Story ' માં સોનિયા બલાનીએ આસિફાનો રોલ કર્યો હતો.

‘The Kerala Story ' પહેલા સોનિયા બલાની ટીવીનું મોટું નામ રહી ચૂકી છે.

તેણે 'ડિટેક્ટીવ દીદી', 'બડે અચ્છે લગતે હૈં'થી લઈને 'તુ મેરા હીરો' સુધીના ઘણા શોમાં કામ કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનિયાએ આ ફિલ્મ માટે 30 લાખ રૂપિયા ચાર્જ કર્યા છે

સોનિયાએ તુમ બિન (2016) થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.

All Photo Credit: Instagram